Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

Share

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે તારીખ 17/06/2023 ના રોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક પૃથ્વી એક સ્વાસ્થ્યની વિભાવના સાકાર કરવા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ કે ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી શારીરિક માનસિક રીતે ફીટ રહેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો તથા સમગ્ર કોલેજ પરિવારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તથા યોગ કોર્ડીનેટર ડૉ. વાય. એલ.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામના ગ્રામજનોએ વીજ સબ સ્ટેશન માટે ગૌચરની જમીન આપવનો ઠરાવ રદ કરવા કલેકટરને કરી રજૂઆત

ProudOfGujarat

કયા મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક જરી જાણો કેમ?

ProudOfGujarat

ભારતરત્ન લતા મંગેશકરનું નિધન થતા ભરૂચ કલેક્ટર કચેરી તેમજ રેલવે સ્ટેશન ખાતે અડધી કાઠીએ કરાયો રાષ્ટ્રધ્વજ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!