હોસ્પિટલથી તેમજ પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ બોરણા ગામે રહેતા ડાભી મયુરભાઈ મહેશભાઈ અને તેમની બહેન જેઓ બોરણા ગામેથી ચુડા જઈ રહ્યા હતા ત્યારે ચુડા અને ભગુપુરના વળાંક પર બાઈકની પાછળ કારની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક અસરથી લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતાં ત્યારે બન્નેને વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.
Advertisement