Proud of Gujarat
Uncategorized

માંગરોળ તાલુકામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડની સૌભાગ્યવતી સ્ત્રીઓ એ પુજા અર્ચના કરી હતી અને પોતાના પતિનું આયુષ્ય વધે તે માટેની પ્રાર્થના કરી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ 11,21,51,101 વખત સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી હતી. ગોળ મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પાલિકાએ 5 કરોડના ખર્ચે બાગ બનાવ્યો પણ પાર્કિંગ જ ના બનાવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વે ધારદાર દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવારની વ્યવસ્થા જીવદયા પ્રેમી સંસ્થાઓ સતત કાર્યરત રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!