ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કંબોલી ખાતે કંબોલી માધ્યમિક શાળાનું 97.06 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા રાઠોડ વરુણ દિલીપભાઇનાં પર્સન્ટાઈલ 99.22, પર્સન્ટેજ 88.00%, ભડ મહંમદ ફૈઝ લૂકમાનના પર્સન્ટાઈલ 97.08, પર્સન્ટેજ 82.57%, કાજી તરન્નુમ મુસ્તાકભાઈના પર્સન્ટાઈલ 94.028, પર્સન્ટેજ 78.43%, પટેલ અશરફા અહમદના પર્સન્ટાઈલ 89.90,પર્સન્ટેજ 73.86%, પેન્ટર સિદરહા ઇન્તેખાબઆલમના પર્સન્ટાઈલ 87.35, પર્સન્ટેજ71.71%, પટેલ કૈફ હસનના પર્સન્ટાઈલ 86.24, પર્સન્ટેજ 70.86%, શેહરી સીમાબાનું મકસુદના પર્સન્ટાઈલ 85.87, પર્સન્ટેજ 70.57%, ચોક્વાલા હમજા સઇદના પર્સન્ટાઈલ 83.89, પર્સન્ટેજ 69.14%, વસાવા રેશ્માબેન મહેશભાઈના પર્સન્ટાઈલ 83.89, પર્સન્ટેજ 69.14%, મોના મુન્તજીર મુબારકના પર્સન્ટાઈલ 83.89, પર્સન્ટેજ 69.14%, દાદાભાઈ અદનાન ફિરોજના પર્સન્ટાઈલ 83.69, પર્સન્ટેજ 69.00%, વસાવા સોનલબેન રાજેન્દ્રભાઈના પર્સન્ટાઈલ 81.13, પર્સન્ટેજ 67.29% મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ