ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કંબોલી ખાતે કંબોલી માધ્યમિક શાળાનું 50.62 ટકાપરિણામ આવ્યું છે. જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી શેઠ રેહાન મહમદ રિજવાનનાં પર્સન્ટાઈલ 97.77, પર્સન્ટેજ 87, પટેલ આલિયા જાકીર પર્સન્ટાઈલ 96.53, પર્સન્ટેજ 84.53, ચૌહાણ ક્રિષ્ના ચેતનકુમાર પર્સન્ટાઈલ 94.93, પર્સન્ટેજ 82.50, પાટણવાડિયા પ્રાર્થનાબેન રાજુભાઇ પર્સન્ટાઈલ 90.52,પર્સન્ટેજ 78, દીવાન ફાટેમા સત્તાર પર્સન્ટાઈલ 90.76, પર્સન્ટેજ 77.83, કાજી સૈફુદ્દીન મોહમદ પર્સન્ટાઈલ 89.36, પર્સન્ટેજ 76.50, રાઠોડ મયુરભાઈ દિલીપભાઇ પર્સન્ટાઈલ 87.26, પર્સન્ટેજ 74.67, ભાયજી ફીદા ગફુર પર્સન્ટાઈલ 87.06, પર્સન્ટેજ 74.50, બાપુ નઇમબાનું ઇનાયત પર્સન્ટાઈલ 84.56, પર્સન્ટેજ 72.50, પટેલ અબ્દુલકરીમમુસ્તાક પર્સન્ટાઈલ 83.67, પર્સન્ટેજ 71.83 મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ