Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

Share

સયાજીગંજના ભીમનાથ મંદિર નજીક એક મકાનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે સયાજીગંજ પોલીસે દરોડો પાડ્યો હતો. આ વખતે રાજસ્થાન રોયલ્સ અને કિંગ ઇલેવન પંજાબ ટીમ વચ્ચે ટીવી પર ચાલતી મેચ જોઈ બે યુવકો મોબાઇલ પર સટ્ટો કપાવી રહ્યા હોવાનું પોલીસને જાણે આવતા પોલીસે બંનેની અટકાયત કરી મોબાઈલ ટીવી તેમજ રોકડા રૂ.1150 કબ્જે કર્યા હતા. પોલીસે જીગ્નેશ પ્રવીણભાઈ પરમાર તેમજ વિરાજ મહિપતસિંહ રાઉલજી (બંને રહે.ભીમનાથ મંદિર નજીક, સયાજીગંજ) સામે ગુનો નોધી સટ્ટો કોની પાસે કપાવતા હતા તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઇન્ટરનેટ જગતના બાદશાહે દુનિયાને અલવિદા કર્યુ, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વર કોર્ટ સંકુલ પાસે આવેલ પટેલ ટિમ્બર માર્ટમાં વીજ ડીસ ટીવીની કામગીરી કરવા આવેલ યુવાનને વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!