Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા LCB અને સાઇબર સેલ નર્મદા, પોલીસે નર્મદા જિલ્લામાં ગુમ થયેલા 27 એન્ડ્રોઇડ મોબાઈલ શોધી મૂળ માલિકોને સોંપવામાં આવ્યા

Share

નર્મદા જિલ્લામાં ઘણીવાર મોબાઈલ ગુમ થતા હોય છે, ત્યારે કેટલીકવાર કેટલાક લોકો મોબાઈલ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવતા હોય છે ત્યારે આવી ફરિયાદોને ધ્યાને લઈને નર્મદા જિલ્લા LCB પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા 27 જેટલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે તેની કિંમત 3 લાખ 20 હજારના એન્ડ્રોઇડ મોબાઇલ નર્મદા એલસીબી અને સાયબર સેલ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે

અને તેઓના માલિકોને પરત સોંપવામાં આવ્યા. કામગીરી કરનારના નામ નર્મદા LCB PI જે,બી.ખાંભલા, બી.જી.વસાવા, PSI,એલ.સી.બી.લક્ષ્મણભાઇ રંગનાથ, એલ.સી.બી.રાજેશભાઇ પાંચાભાઇ સાયબર સેલ,અનિલભાઇ હરજીભાઇ, સાયબર સેલ, નર્મદા

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ લાગતાં 10 ના મોત, 30 ઘાયલ

ProudOfGujarat

ડાકોરમાં ફાગણસુદ પુનમ નિમિત્તે યોજાનાર લોકમેળા દરમિયાન શહેરના માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરાની દહેજ સેઝ 2 માં યશસ્વી રસાયણની ઘટનામાં સાત લોકો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!