Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 254 મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો.

Share

નવયુગ વિદ્યાલય જંબુસરમાં દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ યોજાઈ છે તે અંતર્ગત ગતરોજ 254 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો. આ કેમ્પમાં જેમને કીકી, પળડા, છારી, વેલ, ઝામર કે મોતિયા જેવા અનેક પ્રોબ્લેમ છે તેમને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર મહિને ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લે છે તેમ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડતાલમાં દેવ શયની (દેવપોઢી) એકાદશીએ ૧ર કલાકની અખંડ ધૂન યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી

ProudOfGujarat

નડિયાદમાં થયેલી ચોરી મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!