ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબેશનના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી ધર્મેશ ઉર્ફે લાલો મગનભાઈ રોહિત રહે, ગાયત્રી મંદિર પાસે અંકલેશ્વર નાને હસ્તી તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement