Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ, વાંકલનું 12 વિજ્ઞાન પ્રવાહનુ 62.57% પરિણામ આવ્યું

Share

માર્ચ – ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં શ્રી એન ડી દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલના ૧૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ૧૦૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માર્ચ-૨૦૨૩ પરીક્ષાનું શાળાનું પરિણામ ૬૨.૫૭ % આવેલ છે. પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી ખુબ સારા ગુણ પ્રાપ્ત કરનાર શાળાના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓની યાદી ઉપર મુજબ છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-૨૦૧૩ માં સારું પરિણામ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષકોને શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ તથા આચાર્ય પારસકુમાર જે. મોદી અને શાળા પરિવાર શુભેચ્છા આપેલ છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી દ્વારા કરાવવામાં આવેલ આંતરિક કામોની તપાસ મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

ProudOfGujarat

વડોદરા : શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનાં લોકાર્પણને લઈ સુરસાગર તળાવની સફાઇ કરાઇ.

ProudOfGujarat

હર ઘર તિરંગા અંતર્ગત વડોદરાના વાડી શનિદેવને દેશભક્તિના હિંડોળા કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!