Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કઠોરની ગલિયારા શાળાનું 60.41% પરિણામ આવ્યું

Share

શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારાવિદ્યાલય કઠોર ધોરણ – ૧૨ (એચ.એસ.સી) સાયન્સ પ્રવાહમાં શાળાનું 60.41% પરિણામ આવ્યું છે. ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ તે પૈકી શાળામાંથી પ્રથમ ક્રમે ઉત્તિણ થનાર વિદ્યાર્થી નં. (૧) ટેલર ઉત્સવ સુનિલભાઇ (કણબીવાડ – કઠોર) નં. (૨) લાડ વિવેક પ્રમોદભાઈ (કુંભાર ફ્ળીયું –આંબોલી)ને સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા તરફથી પ્રત્યેકને રૂા. ૧૧,૦૦૦/- (અગીયાર હજાર પુરા) લેખે રૂા. ૨૨,૦૦૦/- (બાવીસ હજાર પુરા)નું પ્રોત્સાહન સ્વરૂપે પોતાના અંગત ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. તમામ નાઓને તેમના તરફથી ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને શુભકામના પાઠવવામાં આવે છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને અપાયેલી છુટ છતાં જરૂરી સમજનાં અભાવે કારીગરો મુંઝવણમાં.

ProudOfGujarat

પંચમહાલમાં ખેડૂતો ખાતર બિયારણની ખરીદીમાં બન્યા વ્યસ્ત પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!