Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં જીતાલી ગામે થી ભરૂચ ક્રાઈમ બ્રાંચ એ જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા

Share

જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડતા જુગાર રમતા ૫ જુગારીયાઓ ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જીતાલીના પ્રકાશ વસાવા, રમેશ વસાવા અને અંકલેશ્વરના પૂનમ સીકલીગર, શૈલેશ પાટણવાડીયા અને દઢાલ ગામના જેસંગ વસાવા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨૦,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

Share

Related posts

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat
error: Content is protected !!