Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના ઇસનપુર ઝામડી ગામે દરીયામાં માછીમારી કરવા ગયેલ યુવકનુ ડૂબી જતા મોત

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસનપુર જામડી ગામ ખાતે દરિયામાં માછીમારી કરવા ગયેલ એક ઈસમનું ડૂબી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવતા પંથકમાં ખળભળાટ મચ્યો છે. માછીમારી કરવા ગયેલ યુવાનને ચક્કર આવતા બોટમાંથી પાણી પડી જતાં સંતોસભાઈ સોમાભાઈ માછી ઉંમર 35 નુ મોત નીપજ્યું હતું.

મૃતકને જંબુસર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યાં હાજર ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે, હાલ મામલે કાવી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી પીએમ ની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની 83 વર્ષે ચિરવિદાય,.

ProudOfGujarat

નવસારી મમતા મંદિર ખાતે દિવ્‍યાંગ હેલન કેલરનો જન્‍મદિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ -પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ. પી ડો. લીના પાટીલ દ્વારા કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!