લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેમાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું ત્યારે કમોસમી વરસાદ કડાકાભડાકા સાથે વરસ્યો હતો ત્યારે ક્યાંકને ક્યાંક ખેડૂતોમા પાક નુકશાનનો ભય છવાયો હતો ત્યારે હાલ એક જ સાથે ત્રણ રૂતુઓમા શહેર ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement