Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ પોષી પૂનમ અટલે અંબાજી માતા નો જન્મ દીવસ

Share

વેજલપુર ભરૂચ અંબાજી પદ યાત્રા સંઘ ધ્વારા પ્રાચી સમય થી ચાલતુ તેમજ 150 વર્ષ થી ઉપરાત અંબા માતાનુ મંદિર જોકે ધોરીકુઇ દાંડિયા બજાર મા જગત જનની મા અંબા ના જન્મ દીવસ ઉજાવામા અાવ્યો હતો આ પ્રસંગે અંબાજી ગ્રુપ તથા ભરૂચ નવ નિર્માણ સંઘ ના સભ્યો તથા માઈ ભક્તો ધ્વારા માતાજી ના જન્મ દીવસ કેક કાપી માતાજી ની 108 દીવડા વડે આરતી તથા ભોજન પ્રસાદી તેમજ ભજનો ગાય ને છેલ્લા 21 વર્ષ થી માતાજી નો જન્મ દીવસ અંબાજી ગ્રુપ ધ્વારા ઉજવણી કરવામા અાવ્યો હતો

Advertisement


Share

Related posts

શું ઉર્વશી રૌતેલા છે યશ ચોપરાની પાડોશી, આવો જાણીએ તેમના આલીશાન બંગલાની કિંમત!

ProudOfGujarat

વડોદરા : સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી : CM અને PMને રજૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આદર્શ ઉદાહરણરૂપ મતદાનમથકનું ઉદ્ધાટન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા*

ProudOfGujarat
error: Content is protected !!