ભરૂચ નગરપાલિકા ના મુખી અધિકારી એ જણાવ્યુ છે કે, ભરુચ શહેરી વાસીઓને નમ્રતાપૂર્વક જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા “ સ્વચ્છ ભારત મિશન ” અંતર્ગત તા. 4 થી જાન્યુઆરી 2018 થી “સ્વચ્છ સર્વેક્ષણ 2018” શરૂ થનાર હોય આપના દ્વારા ઉત્પન્ન થતો ભીની કચરો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટ્બીનમાં રાખો, અને ડોર ટુ ડોર કચરાના વ્હીકલમાં આપો, અથવા નજીકમાં આવેલ કચરાપેટીમાં નાંખવો. તમારૂ આંગણું સ્વચ્છ રાખો, ગમે ત્યાં કચરો ન ફેંકો, ભરૂચ નગરને આ સર્વેક્ષણમાં અગરીમ સ્થાન પ્રાપ્ત થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવે છે
Advertisement