Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

Share

નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ(wRMS) અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા નડિયાદ રેલવે પરિષદમાં મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. આ સમગ્ર રેલી દિપક સિંહ રેલવેમાં એસએસસી પીવે(સિનિયર સેક્શન એન્જિનિયર) દિનેશ બી જેસવાલ બ્રાન્ચ ચેરમેન તથા ધર્મેન્દ્ર જી કુશવાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ દ્વારા એનપીએસ ના વિરોધમાં મૌન રેલી આયોજિત કરી હતી. આ પ્રસંગે કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી રેલ્વે જીઆરપી તથા આરપીએફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રેલવે કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજના રદ કરવા હેતુ ના મુખ્ય મુદ્દાઓ સાથે રેલીનું આયોજન કરે સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચે તે હેતુથી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવતીનું કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

રાજપીપળા : કરજણ નદી કિનારે આવેલો રામગઢ – રાજપીપળાને જોડતો પુલ વચ્ચેથી બેસી પડતા સમારકામ માટે પુલ બંધ કરી દેવાતા ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!