અવાર નવાર ભેળસેળ અનાજમાં કરવામાં આવે છે તેવી વાતો સાંભળવા મળતી હોય છે તેમજ રાશન કાર્ડમાં મળતા ચોખા પ્લાસ્ટિકના છે તેવું પણ ચર્ચામા ચર્ચાતુ હોય છે ત્યારે કંઈક એવોજ આક્ષેપ પાદરી ગામમાં થયો હતો ત્યારે લીંબડી તાલુકાના પાદરી ગામનાં સરપંચ અને માજી સરપંચ સહિત ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે રાશન કાર્ડમાં મળતા ચોખા પ્લાસ્ટિકના છે તો આ બાબતે તંત્ર તેમજ લગત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી હતી અને ભેળસેળવાળા ચોખા રાશન કાર્ડમાં મળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ બાબતે તપાસ કરવામાં આવે તેવી પાદરીના લોકો દ્વારા માંગ ઉઠી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement