Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર : વટારિયા ખાતે મણી નાગેશ્વર મહાદેવ તેમજ વૈજનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

Share

અંકલેશ્વર વાલીયા રોડ પર આવેલ વટારિયા ગામ ખાતે મણી નાગેશ્વર મહાદેવ તેમજ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રંગેચ ચંગે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિવભક્ત હરીશ મિશ્રા તેમજ તેમના સાથી ભક્તજનોએ ભારે જેમ જ ઉઠાવીને સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સંચાલન તેમજ સમાપન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે હરીશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ સ્થળે જૂનું મંદિર હતું જેનું નવનિર્માણ અંદાજે રૂપિયા 22 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે અને ભગવાન મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ તમામ કાર્યમાં મારા સાથે મિત્રો તેમજ ગ્રામજનોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે

Advertisement

Share

Related posts

અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા તરફથી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

તિકલવાડાના બુજેઠા ગામના કાર્યકરો કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

ડાકોરમાં રણછોડરાયજી મંદિરની બહાર રસ્તામાં કાદવ કીચડના સામ્રાજ્યથી દર્શનાર્થીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!