કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારની આવકનું સ્ટેટમેન્ટ મૂકવામાં આવે છે જે સરકારની આવક અને ખર્ચ દર્શાવે છે. વર્ષોથી સરકાર દ્વારા કર માળખામાં ફેરફાર કરવા અને સરકારની રાજકોષીય નીતિઓ ઘડવા માટે આ પ્રસંગનો ઉપયોગ કરાય છે. જો કે તાજેતરના ભૂતકાળમાં મોટા સુધારાઓ અને/અથવા નીતિઓની જાહેરાત બજેટ ઉપરાંત કરવામાં આવી છે તે જોવાયું છે, બોન્ડ માર્કેટના પરિપ્રેક્ષ્યમાં, રાજકોષીય ખાધ અથવા કેન્દ્ર સરકારે લીધેલા ઋણ એ બજેટમાં ટ્રેક કરવા માટે મહત્વપૂર્ણ વેરિએબલ્સ છે. અમને લાગે છે કે નાણાકીય ખાધ નાણા વર્ષ 2023ના 6.40 ટકાની સરખામણીએ નાણા વર્ષ 2024 માટે છ ટકાની આસપાસ હોઈ શકે છે.
સૂચિત્રા આયરે
Advertisement