Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટનાં સહયોગમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાર્તાલાપ યોજાયો

Share

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટનાં સહયોગમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાર્તાલાપ યોજાયો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાનાં સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટનાં સહયોગથી ઘન કચરાના નિકાલ તથા સ્વચ્છ ઇનોવેટીવ ટેકનોલોજી ચેલેન્જનાં વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.

મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાય સાહેબે તેમના પ્રેરક ઉદબોધનમાં જણાવેલ કે ભાવનગર શહેરમાં જે જગ્યાએ કચરો ઉત્પન્ન થતો હોય ત્યાં સુકો અને ભીનો કચરો જુદો પાડવો જોઈએ કારણ કે બંને કચરા ભેગા થઇ જાય તો જુદા પાડવા મુશ્કેલ બને છે. સુકા અને ભીના કચરા માટે અલગ અલગ સેન્ટર છે જેથી રી- પ્રોસેસીંગ કરવું સહેલું પડે. વેસ્ટમાંથી શું શું થઇ શકે તેની માહિતી આપી. કચરાને ગમે ત્યાં ફેંકવાના કારણે ગંદકી ફેલાય છે અને માખી અને મચ્છરનો ઉપદ્રવ થાય છે તેથી ભાવેણાના સૌપ્રમુખ પ્રકાશભાઈ નાગરિકો આ બાબતમાં ખુબ જ સજાગ બને અને ગોરસીયાએ ભાવનગરને આવા ભાવનગરને ઝીરો વેસ્ટ સીટી બનાવીએ જેથી કર્મનિષ્ઠ મ્યુનિસિપલ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ આપનું સ્વા ડિસ્પોઝલનો પ્રશ્ન જ ન આવે કમિશ્નર મળ્યા છે તો ભાવેણાનાં તેવી અપીલ કરેલ. તમામ નાગરિકો તેમને સહયોગ આપી અને સ્વચ્છ ભાવનગરના મિશનમાં યોગદાન આપવા અનુરોધ કરેલ. આ પ્રસંગે સૌલીડ વેસ્ટનિકાલ અંગે તથા સ્વચ્છતાનાં વિભાગના એકઝીકયુટીવ એન્જિનિયર સંજયભાઈ હરિયાણી તથા દીપકભાઈએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઘન કચરાના આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર તથા આવેલ સુચનોની નોંધ કમિશ્નર દ્વારા લેવામાં આવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના હોદ્દેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો, વેપાર- ઉદ્યોગને સલગ્ન વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન તથા આભારવિધિ ચેમ્બરનાં માનદ મંત્રી કેતનભાઈ મહેતાએ કરેલ હતી. .

Advertisement

Share

Related posts

રાજકોટના ઉપલેટા નજીક એસટી બસ વોંકળામાં ખાબાકી, 25 વિદ્યાર્થીના જીવ અધ્ધર.

ProudOfGujarat

ભરૂચ : સરકારી કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!