Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સુરવાડી નજીક રેલવેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

રેલવેની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ દબાણો કરી લઇ ત્યાં વસવાટ કરતા હતા, જેના કારણે રેલવેની હદને નડતર થતું હોય આખરે તંત્રએ જે.સી.બી ની મદદથી સ્થળ ઉપરના દબાણ દૂર કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

સુરત-વરાછા-પાંડેસરામાંથી જુગારધામ પકડાયું-પાંડેસરા પોલીસે બમરોલી ખાતેથી જુગરધામ ઝડપ્યું….

ProudOfGujarat

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat

નડિયાદ : વિજયા દશમી પર્વ નિમિત્તે મહેમદાવાદ ખાતે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!