Proud of Gujarat
FeaturedGujaratINDIA

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આર.સી.સી રોડ અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું.

Share

અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા ખાતેના મુખ્યાલયમાં આર.સી.સી રોડ અને પેવર બ્લોક નાખવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રૂપિયા 6 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી આરસીસી રોડ અને પેપર બ્લોકનું કામ થનાર છે. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ચેરમેન હિતેશ પટણી, ઉપાધ્યક્ષ ડૉ હેમાંગ જોશી, શિક્ષણ સમિતિના માન. તમામ સભ્યો, વિસ્તારના સાથી કાઉન્સિલરો તેમજ વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંડવી નગર ખાતે મોહરમ પર્વ નિમિત્તે તાજીયા ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

ProudOfGujarat

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

ProudOfGujarat

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!