Proud of Gujarat
INDIAFeaturedGujarat

યુપીએલ યુનિવર્સિટીની SRICT સંસ્થાના મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામને NBA દ્વારા એક્રીડીએશન મળ્યું.

Share

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસટેઈનેઇનેબલ ટેક્નોલોજીની શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનૉલોજિના મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન દ્વારા 3 વર્ષનું એક્રીડીએશન મળ્યું છે. જેનાથી સંસ્થાના મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દુનિયાના વિકસિત દેશો જેવા કે અમેરિકા, કેનેડા, બ્રિટેન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાં જોબ તથા અભ્યાસ માટે સમાન તક મળી રહેશે. નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશનની ટિમ દ્વારા તા.26,27 અને 28 ઓગસ્ટ 2022 ના રોજ ઇન્સપેકશન હાથ ધરવામાં આવ્યું હતું અને આજરોજ સંસ્થાને NBA દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભરૂચમાં અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકાના હરીપર ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ : આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!