(૧) જંબુસર વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૩૫% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૬,૦૮% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૮,૮% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૫,૭૮ % મતદાન નોંધાયું હતું.
(૨) વાગરા વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૭% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૮,૪% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૫,૯% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૮,૩ % મતદાન નોંધાયું હતું.
(૩) ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪ % મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૬,૭૭% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૪૧,૪૭% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૫૯,૪૪ % મતદાન નોંધાયું હતું.
(૪) ભરૂચ વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૮૬% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૭,૮૯% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૦,૭૩% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૨,૭૮ % મતદાન નોંધાયું હતું.
(૫) અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર સવારે ૯ વાગ્યા સુધી ૪,૯% મતદાન નોંધાયું હતું, તો ૧૧ કલાક સુધી ૧૮,૭૨% મતદાન તેમજ બપોરે ૧ વાગ્યા સુધી ૩૩,૮૨% મતદાન અને બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૮,૭૪ % મતદાન નોંધાયું હતું.
આમ ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર બપોરે ૩ કલાક સુધી મતદાનની ટકાવારી ૫૦,૮૧% એ પહોંચી હતી.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744