Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું.

Share

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

ભરુચ જિલ્લામાં ૧૦૮ સેવાના કર્મચારીઓ ઉત્તમ ઉદાહરણ ઊભું કર્યું જિલ્લાની ૧૦૮ સેવાના કર્મચારીઓ વેહલી સવારે ૮ વાગ્યે પ્રથમ મતદાન કરવા પહોચી ગયા અને મતદાન મથકોમાં મતદાનનું પ્રારંભ કર્યો અને આવશ્યક સેવા જોડાયેલ તમામ કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા ગયા હતા.

Advertisement

આ રીતે સમાજમાં ઉદાહરરૂપ અને પ્રોત્સાહન મળે તે હેતુસર ૧૦૮ સેવા દ્વારા ફરજ સાથે સમાજને દાખલો બેસાડ્યો કે પોતાની વેહવસાયક ફરજ અને નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ સામાજીક ફરજ એટલે મતદાન કરવામાં અગ્રસર રહી સમાજમાં ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું. આ અંગે ૧૦૮ સેવાના અધિકારી ચેતન ગાધે જણાવ્યું હતું કે વહેલી સવારે જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં મતદાન મથકોમાં પ્રથમ મતદાતા બની સમાજમાં ઉદાહરરૂપે સહભાગી થાય એ ગૌરવ અનુભવતા હતાં.


Share

Related posts

વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પાલેજની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પરિવાર પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી એલ.સી.બી છોટાઉદેપુર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!