Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બિરલા સેલ્યુલોજીક – ખરચ કંપનીના સહયોગથી CSR વિભાગ દ્વારા સાહોલ શાળાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં તમામ બાળકો માટે વજન, ઊંચાઈની સાથે શરદી, ખાંસી, તાવ, એલર્જી જેવા પ્રકારની આરોગ્ય તપાસણી બાદ યોગ્ય દવાઓ તેમજ માર્ગદર્શન આવેલ ટીમ દ્વારા પૂરું પાડ્યું હતું. આ તબક્કે શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવી પેન્શન યોજના અંતર્ગત અનોખો વિરોધ.

ProudOfGujarat

પાદરા તાલુકા સરપંચ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોનોને લઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું…

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!