Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : લકઝરી બસમાંથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો.

Share

સેવાલિયા સ્થાનિક પોલીસની ટીમ, સર્વિસ સિલેકશન બોર્ડની ટીમ અને સ્ટેટીક સર્વેલન્સની ટીમ આવનાર વિદ્યાનસભાની ચૂંટણી અન્વયે ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પરના મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે સમયે ગોધરા તરફથી આવેલ ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ લક્ઝરી બસની ચેકિંગ કરતા બસમાં સવાર નંદકિશોર અતિબલસિંહ કુશવાહ ઉં.વ.25 રહે, ઉત્તરપ્રદેશને શંકાના આધારે ચેકિંગ કરતા તેની પાસે રહેલ મીણીયાની કોથળીમાંથી ભારતીય બનાવટની લોખંડની દેશી પિસ્ટલ મળી આવી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે પિસ્ટલ સાથે કુલ રૂ 6710 નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એકટ અન્વયે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

રાજનીતિમાં કોઈ કોઈનો દુશ્મન નથી હોતો એ આ કિસ્સા પરથી સાબિત થાય છે.વાંચો એહવાલ…

ProudOfGujarat

વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!