Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

Share

ખેડા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલની અધ્ય‍ક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, માર્ગ અને મકાનના કામો, સિંચાઇના કામો, એસ.ટીના પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના જે તે વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા. જિલ્લા આર. એસ. સી. એ ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્યાઓ દ્વારા રજુ થયેલ બાકી રહેતા પ્રશ્નોનો જવાબ તથા ઉચિત માહિતી સત્વરે મોકલી આપવા જણાવ્યું હતું.

આ બેઠકમાં મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડા કદવાલી ગામે કાયદાકીય જાગૃતિ તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.

ProudOfGujarat

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!