રળોલ ગામના ફકીર સમાજ તેમજ ભથાણ ગામના ફકીર સમાજ વચ્ચે મારામારી થવા પામી હતી ત્યારે આ બાબતે વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ એક જ સમાજના અને એક જ પરિવારના લોકો વચ્ચે આ મારામારી થવા પામી હતી જેમાં ચારથી પાંચ લોકોને લીબડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં યુનીશભાઈ અહેમદભાઈ, સાયરાબેન યુનિશભાઈ, નવાજભાઈ ઈકબાલભાઈ, સોહેલભાઈ અનવરભાઈ જેઓ આ હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી. નોંધાવા પામી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement