Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

Share

મોબાઈલનો ઉપયોગ આજે સર્વત્ર થઈ રહ્યો છે ત્યારે ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓ મોબાઈલના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર થાય તથા મોબાઇલના સારા નરસા પાસાઓથી વાકેફ થાય તે હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ કિંજલબા ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન હેમાક્ષી ગોળવાલા તથા આભાર દર્શન સેજુલ કાપડિયા એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લાનાં સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોનાં રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

નર્મદામાં પ્રદુષણ અટકાવવા બાઇક દ્વારા જાગૃતિ બાઇક યાત્રાનું ઝઘડીયા તાલુકામાં સ્વાગત.કરાયું.

ProudOfGujarat

રાજ્યમાં સરકારી બેંન્કોના કર્મચારીઓનું આંદોલન, 27 જૂનથી આટલા દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!