Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા ચાર આરોપીઓની કરાઇ ધરપકડ.

Share

આજરોજ અગ્નિવીર સંસ્થાના સંસ્થાપક નેહા પટેલ દ્વારા પીસીબી પોલીસ અને ફતેગંજ પોલીસને સાથે રાખીને નેહા પટેલને બાતમી મળી હતી કે નવાયાર્ડ વિસ્તારમાં બે દુકાનોમાં આશરે 200 થી 250 કિલો ગૌ માંસ વેચાઈ છે ત્યારે આજે વડોદરાની બહારથી ગૌ માંસ આવનાર છે અને દુકાનદાર વર્ષોથી ગૌ માંસ વેચે છે ત્યારે બંને પોલીસને સાથે રાખીને નેહા પટેલે રેડ કરી હતી અને રેડ દરમિયાન ચાર આરોપીની ગૌ માંસ સાથે ધરપકડ કરી છે સાથે ગૌ માંસનું એફએસએલ સુરત ખાતે થશે.

ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વડોદરામાં નવાયર્ડ વિસ્તારમાં ગૌમાસ વર્ષોથી વેચાતું હશે સાથે જ નેહા પટેલે ગૌ માંસ વેચનારને પૂછતા તેઓ વીડિયોમાં કબુલે છે કે હા અમે ગૌ માંસ વેચી એ છે, હવે એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે તે ગૌ માંસ છે કે નહીં પરંતુ હાલ ફતેહગજ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

Share

Related posts

લાંબા વાળ, અતરંગી શૈલીમાં રણવીર સિંહને જોઈને ચાહકો ચોંકી ગયા ..!

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

ProudOfGujarat

વિશ્વભરમાં ગુજરાતને ટોચનું મગફળી ઉત્પાદક બનાવવાનો ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!