Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સાયકલિસ્ટ એ 300 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરી.

Share

76 મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી અને આઝાદીના અમૃત મહોત્સવના હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 300 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરી હતી. સાયકલિંગ રાઉટ ભરૂચથી નબીપુર, નારેશ્વર પરત, કબીરવડ, શુક્લતીર્થ, ઝાડેશ્વરથી માડવા, અંકલેશ્વર, હાંસોટ, કટિયાજાડ, કટપોર, ઓલપાડ પરત ફરી ભરૂચથી નબીપુર એ જ રૂટની સવારી ભરૂચ આવીને પૂર્ણ થઇ હતી. સાયકલિંગ રાઇડ દરમિયાન રાજેશ્વર રાવના ધર્મ પત્ની પ્રિયંકા રાજેશ્વર રાવનો સપોર્ટ રહ્યો હતો. માત્ર 16 કલાક 16 મિનિટમાં રાજેશ્વર રાવે પોતાની રાઇડ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. રીટર્ન સાયકલિંગ સમયે હેવી વિન્ડ હોવા છતાં લોકોના ઉત્સાહ અને જોશ સાથે 300 કિલોમીટર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

Advertisement

Share

Related posts

તળાવમાં મચ્છી ચોરવાની શંકાએ પરપ્રાંતીય ઇસમની હત્યાને અંજામ આપનાર બે ઇસમોને દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા.

ProudOfGujarat

સુરતના ૧૮ યુવાઓએ નવી દિલ્હીમાં આયોજિત ‘અમૃત કળશ યાત્રા’ માં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલમાં તા.૧લી એ રૂ.૨૦.૬૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામના કાર્યનું ભૂમિપૂજન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!