Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.

Share

ભરૂચ ખાતે 108 માં ફરજ બજાવતા મુસ્લિમ મહિલા કર્મચારી એ સહકર્મી ઓને રાખડી બાંધી કોમી એખલાસનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.

ભાઈ બેનના પવિત્ર સબંધને નાતજાત વાડા નડતા નથી, તેને ભરૂચના 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી અસમા મલેક એ સાથી હિન્દૂ કર્મચારીઓને રાખડી બાંધી યથાર્ત કર્યું હતું.

Advertisement

ભરૂચ જિલ્લાના પોગ્રામ મેનેજર અભિષેખ ઠાકર મેનેજર ઇરફાન દીવાન દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ લોકેશન પર રક્ષાબંધન પર્વનું અયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલના લોકેશન પર ઈ. એમ. ટી અસમા મલેક દ્વારા 108 ના પાઇલોટ શાંતિલાલ વાઢેરને રાખડી બાંધી હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Share

Related posts

વલણ-પાલેજ ના મુખ્ય માર્ગ ના બાંધકામ માં રેલવે અધિકારીઓ દ્વારા અડચણો ઉભી કરાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીની જી.એસ કુમાર વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

કરજણ ખાતે કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ લાગતાં વડોદરા સિવિલમાં ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!