Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના કટારીયા ગામે મારામારીમાં એક મહિલા ઈજાગ્રસ્ત.

Share

લીંબડીના કટારીયા ગામે મારામારી થતા આ મારામારીમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી ઈજાગ્રસ્ત મહિલાને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આજ પ્રકારે અગાવ પણ મારામારી થવા પામી હતી ત્યારે પણ આ મહિલાના પતિને મારમારવામા આવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે મહિલાના પતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહિલા સહિત 5 વ્યક્તિઓ દ્વારા તેમની પત્નીને માર મારવામાં આવ્યો છે ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર આપવામાં આવી હતી ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમા એમ એલ સી નોધાવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વલસાડ-ટ્રેનમાંથી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું-મહિલાએ ઔરંગા નદીના પુલ પરથી લગાવી છલાંગ

ProudOfGujarat

ડાંગ જિલ્લા ના આવાસ અને શોચાલય કૌભાંડમાં ત્રણ જિલ્લા ની પોલસે નવસારી માં એનજીઓ સંચાલક ના ઘરે રેડ

ProudOfGujarat

પંચમહાલમાં ડોક્ટરી ડીગ્રી વગરના ઝોલાછાપ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!