Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કાંસની સફાઈ કરાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો.

Share

ભરૂચના જે.બી મોદી પાર્કથી ખુરશીદ પાર્ક શેરપુરાના રોડને જોડતા બોર્ડર પરના નાળાને સ્થાનિક કોર્પોરેટર દ્વારા તોડી પડાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો. શક્તિનાથ સર્કલથી જે.બી મોદી પાર્ક થઈ પશ્ચિમ વિભાગની સોસાયટીઓના રહીશો આ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતાં હતા. સ્થાનિક કોર્પોરેટર યા તો ભરૂચ નગરસેવા સદન દ્વારા કાંસની સફાઈના નામે સદર રસ્તો ખોદી કાઢી કાંસ બનાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો તેમજ વિપક્ષના સભ્યો આ બાબતે નગરપાલિકામાં વહીવટી તંત્રને આડે હાથે લેવાનું મન બનાવી લીધું છે તેમજ અવરજવર માટે નવો રસ્તો કાર્યરત કરવાની માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીક વિશ્વ વનમાં “ક્યા આપ મેરે રામ બનોગે !” થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ.

ProudOfGujarat

अक्षय कुमार के एक बड़े फैसले से बदल गयी इस कंटेस्टेंट की किस्मत

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કોંગ્રેસની કારોબારી સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!