Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડતી લીંબડી પોલીસ.

Share

થોડા સમય પહેલા લીંબડી ભોગાવા નદીમાંથી એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી ત્યારે પોલીસે આ બાબતે અવળસવળ હત્યાના પગલે તપાસ હાથ ધરી હતી ત્યારે મૃત્યુ નયના રાઠોડના પ્રેમીને પોલીસે બોલાવી પુછપરછ હાથ ધરી હતી ત્યારે હત્યાનો ભાંડો ફૂટયો હતો. હત્યાનો આરોપી નયનાનો જ ભાઈ હોવાનો ખુલાસો થયો હતો ત્યારે બહેનનો હત્યારો દિનેશભાઇ શંકરભાઈ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. પુછપરછમા ભાઈએ જણાવ્યું હતું કે બહેન પ્રેમી સાથે ભાગી જવાના ડરથી બહેનની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધાનો ખુલાસો કર્યો હતો. લીંબડી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમદાવાદમાં AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ProudOfGujarat

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!