Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે રાજસ્થાનના ઉદયપુરમાં બનેલી હત્યાની ઘટના સંદર્ભમાં તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

ગતરોજ રાજસ્થાનના ઉદયપુરમાં બે જેહાદીઓએ દુકાનમાં ઘૂસી ટેલર કનૈયાનું ગળું કાપી હત્યા કરી નાંખવાનો બનાવ બનતા સ્થાનિક સ્તરે આ મુદ્દે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઈ બી.જી. ઇસરાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સ્થાનિક આગેવાનો મકસુદભાઈ માંજરા, ઈરફાનભાઇ મકરાણી, ચંદુભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિમાં સંયુક્ત ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ : લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ગુજરાતનું સંકટ ટળ્યું : શાહીન વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે

ProudOfGujarat

ભરૂચ : ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીનું ફેસબુક પેજ હેક થતાં સનસનાટી ફેલાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!