વિશ્વમાં પ્રદૂષણના વધતું સ્તર પર્યાવરણ, પશુ-પક્ષી અને મનુષ્યો માટે દિનપ્રતિ દિન પડકારરૂપ બનતું જઈ રહ્યું છે. તેમાં કેટલીક હદ સુધી માનવીય ગતિવિધિઓ જવાબદાર છે. અન્ય પ્રદૂષણોની જેમ વાયુ પ્રદૂષણ કેટલાક પ્રતારની આ અમારી કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરી રહ્યા છે. આ દિશામાં એક તરફ ચિંતાજનક વાત સામે આી છે. બર્સિલોના ઈન્સ્ટીટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના નવા અધ્યયનથી જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણની ચપેટમાં આવવાથી માનવ મસ્તિષ્કની કાર્યક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જીવનના શરૂઆતી વર્ષમાં જો વાયુ પ્રદૂષણથી સંપર્ક વધુ છે તો આ ગંભીર ચિંતાનો વિષય થઈ શકે છે. પરિવહન સાથે સંબંધિત વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં લોકોને ઝડપથી પ્રભાવિત કરી રહ્યું છે.
વરિષ્ઠ શંસોધક મોનિકા જુક્શન અનુસાર, પ્રદૂષણનો સર્વાધિક અસર બાળકો પર પડે છે. પોતાના અપરિપક્વ પાચનતંત્ર અને વિકાસશીલ મસ્તિષ્કને કારણે તે ખૂબ સંવેદનશીસલ હોય છે અને પ્રદૂષણનું જોખમ પણ તેમના પર વધુ હોય છે. આ જોઈને બાલ્યાવસ્થામાં મસ્તિષ્ક સંચરના પર પરિવહન સંબંધી પ્રદૂષણ વ્યાપક અસર પાડે છે.
આ શોધ માટે ટીમે ચુંબકીય ટેક્નીકનો ઉપયોગ કરી જાણવાના પ્રયત્નોની વાયુ અને ધ્વની પ્રદૂષણના ઉચ્ચ સ્તરના મસ્તિષ્ક સંરચના પર કેટલી અસર પડે છે. તે પણ જોવામાં આવ્યું છે કે, મસ્તિષ્કના વિભિન્ન સંચરનાઓને પ્રદૂષણના વધતા સ્તર પરથી કેટલું નુકસાન થાય છે.