Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ જગદીશ ઠાકોર અને પ્રભારી રધુનાથ શર્માની ભરૂચ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા આગેવાનો સાથે બંધ બારણે બેઠક.

Share

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અને પ્રભારી રધુનાથ શર્માજી સુરત ખાતે મિટિંગમાં હાજરી આપી પરત થતા ભરૂચ સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરી ભરૂચ જિલ્લાના કોંગી આગેવાનો સાથે બંધ બારણે મિટિંગ કરી કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોને ખભે ખભા મિલાવી કામ કરવા અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા તેમજ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે ઉભરી આવે તે માટે ભારોભાર જુસ્સાથી કામગીરી કરવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, માનશીંગભાઈ ડોડીયા,શેરખાન પઠાણ, શકીલ અકુજી,વિકી શોકી, અડવાણી દિનેશ, નિખિલ શાહ દલપત વસાવા, ધનરાજ વસાવા ફતેસિંહ વસાવા વિગેરે હાજર હતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat

કોના બાપની દિવાળી : ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં હાઇ માસ લાઈટ અને સ્ટ્રીટ લાઈટો દિવસે પણ ચાલુ.

ProudOfGujarat

બીલીમોરા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ભારે વરસાદમાં સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!