Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલકુદ સ્પર્ધા-22 યોજાઈ.

Share

ખેડા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલકુદ સ્પર્ધા-22 યોજાઈ રહી છે. તે અંતર્ગત નડિયાદ, મહેમદાવાદ, ખેડા અને પીજ મુકામે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. કબડી, વોલીબોલ, રાસ્સા ખેંચ જેવી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેડા અને સુભાષનગર નડિયાદમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે ખેલ મેદાનમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાન તાલુકાનાં સરોડી ગામે દલિત જમાઈએ સાળી અને સસરાને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી…

ProudOfGujarat

આણંદ-દેશના જવાનો માટે 5 હજાર ટોપી, મફલર ગુંથ્યા.શિયાળામાં જવાનને આપી મદદરૂપ થવાનો અનેરો પ્રયાસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!