Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જિલ્લા માહિતી કચેરી તથા આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસ થકી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો.

Share

રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ લોકો સુધીનો વ્યાપ વિસ્તારવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારના ઉપક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

આવા જ એક ઉપક્રમ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, ભરૂચ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના પત્રકારમિત્રો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ મેળવવા અંગે કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં પત્રકારમિત્રોએ તથા તેમના પરિવારજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

શિયાળાની ઋતુમાં ગરમ કપડાની બજારમાં નાગરીકોની નિરસતા : વેપારીઓ પણ મુંઝવણમાં.

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી પ્રજાને વેઠવી પડશે હાલાકીઓ, પાણીથી લઇ લાઈટ જેવી સેવાઓ રહેશે બંધ.

ProudOfGujarat

નડિયાદ સિવિલ રોડ ઉપર રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!