Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 10 નું 86.06 ટકા પરિણામ આવેલ છે. જેમાં કુલ 79 વિદ્યાર્થીનીમાંથી 68 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે અને 11 નાપાસ થઈ છે. જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ દિયા દત્તાત્રેય પરિણામ ટકા 88.83 પર્સન્ટાઇલ રેન્ક 97.68, બીજા ક્રમાંકે રાવત સફીયા મેહબૂબ પરિણામ ટકા 87.66% પર્સન્ટાઇલ રેન્ક 97.03, ત્રીજા ક્રમે વસાવા જીનલ નિલેશભાઈ પરિણામ ટકા 85.16 પર્સન્ટાઇલ રેન્ક 95.46 ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે વાર્ષિક ઉર્સ મનાવાયો.

ProudOfGujarat

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

મહાવીર જયંતી નીમીત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!