Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ બારનું 83.50 % પરિણામ આવ્યું.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ બારનું 83.50% પરિણામ આવેલ છે. જેમાં કુલ 103 વિદ્યાર્થીમાંથી 86 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 17 નાપાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમાંકે વાડીવાલા મો. સમીર યાકુબ 77.86%, બીજા ક્રમાંકે નિષાદ શિવમ પ્રહલાદ 75.86%, ત્રીજા ક્રમે વસાવા વૈદિત વિનોદ ભાઈ 71% ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

રાજપીપળાની જનતાને એક ફોન કૉલમાં ઘર બેઠા મળશે સુવિધાઓ : પાલિકાનો નવતર અભિગમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!