શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ, વાંકલ સંચાલિત શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ, વાંકલનાં મધ્યસ્થ હોલમાં તા. ૦૧.૦૬.૨૦૨૨ ને બુધવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત અને SVS-14(માંગરોળ) ના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ નાં વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં સમારંભનાં ઉદઘાટક અને મુખ્ય વકતા ચંદ્રકાન્ત સિંહ આર.પઢિયાર (T.DO, માંગરોળ), મુખ્ય મહેમાન વિજયભાઈ પ્રજાપતિ (AEI) જિલ્લા શિક્ષણાવિકારીની કચેરી, સુરત), અતિથિ વિશેષ રેખાબેન ચૌધરી (આચાય ઝંખવાવ ITI) ખાસ હાજર રહેશે એમ આચાર્ય, પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળે જણાવેલ છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement