યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હિમાલય દ્વારા યોજાયેલા ટ્રેનિંગ કેમ્પમાં રાજકોટ શહેર પોલીસના પાંચ જવાનોને સફળતા મળી શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ટ્રેકિંગમાં ભાગ લેવા ખાસ રજા મંજૂર કરી હતી. આ જવાનોએ અન્ય ટ્રેકોસૅની સાથે કુલ્લું પર્વતી વેલી રેન્જ શિખર જેવી કુલ ઉંચાઈ 13800 ફુટ છે તે સર કરી ભારત દેશનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને શહેર પોલીસનું ગૌરવ વધાર્યું હતું યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હિમાલય દ્વારા યોજાયેલા ટ્રેનિંગ કેમ્પમાં રાજકોટ શહેર પોલીસના પાંચ જવાનોને સફળતા મળી શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ટ્રેકિંગ માં ભાગ લેવા ખાસ રજા મંજૂર કરી હતી.
Advertisement