Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીઆદ હેલિપેડ ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસનું લોકાર્પણ તા.29 એ કરાશે.

Share

નડીઆદ હેલિપેડ ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસ લોકાર્પણ વિધિનો કાર્યક્રમ તા. 29 ને રવિવારના રોજ સવારે 11 કલાકે યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમના સ્થળ નિરીક્ષણ માટે તૈયારીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં બેઠક યોજી હતી. જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણ, પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા નડીઆદ ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી, મહામંત્રી અજયભાઇ બ્રાહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા સહિત જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી

ProudOfGujarat

સુરતમાં ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ : યુવાનો સાથે મહિલાઓ પણ આપમાં જોડાઈ…

ProudOfGujarat

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય થતા કરજણ તાલુકા ભાજપ એ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!