Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના ઉત્તરસંડામાં ખેતરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

Share

નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઉત્તરસંડામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો છે.

ચકલાસી પો.સ્ટેશન ના વી.એ.શાહ સી.પો.સબ.ઇન્સ. નાઓને બાતમી હકિકત મળેલ કે ઉત્તરસંડા જયપાપડ તા. નડિયાદ મુકામે રહેતો લીસ્ટેડ બુટલેગર્સ પ્રવિણભાઇ ઉર્ફે ગુગો શીવાભાઇ ડાભી ઉત્તરસંડા હરસિધ્ધી માતાની મંદીરની બાજુમાં ચરામાં આવેલ ખેતર માલીક મંજુલાબેન કનુભાઇ ગોકળભાઇ પરમાર નાઓનુ ખેતર ગીરો રાખી તે ખેતરમાં ભારતિય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ બહારથી મંગાવી વેચાણ કરે છે અને હાલમાં તેણે ખેતરમાં વિદેશી દારૂ ઉતરેલ છે જે બાતમી હકિકત આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા પ્રવિણભાઇ ઉર્ફે ગુગો શીવાભાઇ ડાભી રહે. ઉત્તરસંડા જયપાપડ ફેકટરીમાં તા. નડિયાદ નાઓ મળી આવેલ અને તેની પાસે ભારતીય બનાવટનો પરપ્રાન્તીય વિદેશી દારૂ ગીરો રાખેલા ખેતરમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મીલીની કુલ બોટલ નંગ ૧૨૭ ની કિ.રૂ.૬૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ ૫૦૦/- તથા અલટો ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૬૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા પ્રોહી મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ પ્રોહી ધારા હેઠળ ગુનો નોંધી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : આજરોજ આદિવાસી માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનાં વહેણમાં ગેરકાયદેસર હજારો ખૂંટાઓ ચોઢનાર વિરુદ્ધ ક્રિમીનલ ફરિયાદ કરીને પાસા કરી તડીપાર કરવા બાબત એક આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ખુશી ચુડાસમા રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થઈ.

ProudOfGujarat

પરણિત પ્રેમિકા ની હત્યા કરનાર પ્રેમ ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી નવસારી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!