Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોલીસ જાપ્તામાંથી અનીલ ઉર્ફે એન્થોનીને ભગાડનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ.

Share

વડોદરામાં પોલીસ જાપ્તામાંથી ભગાડવાના કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સયાજીગંજ પોલીસે વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે એન્થોનીને ભગાડનારની શોધમાં હોય તે દરમિયાન જાણવા મળેલ કે અવારનવાર એન્થોની તેની પત્ની અને બહેનને હોટેલ પૂજાના રૂમ નંબર-૬ મા મળતો હોય જે દરમિયાન ત્રણ શખ્સો 91) અજય રામચંદ્ર ગાયકવાડ (2) મેહુલ ભરત ચાવડા (3) કશ્યપ રણજીત સોલંકી તેને મદદગારી કરતા હોય અને મદદગારી કરી અનિલ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયો હોય આ ત્રણેય આરોપીઓને આજે સયાજીગંજ પોલીસે ઝડપી લઇ પૂછતાછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું છે કે અનિલને ભગાડવામાં આ ત્રણેય શખ્સોનો મોટો હાથ હોય પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કોવિડ- 19 ટેસ્ટ કરાવી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

લઠ્ઠાકાંડ મામલે બચી ગયેલા લોકોએ સારવાર બાદ કહ્યું અમે રોજ પીએ છીએ દેશી દારુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!