ગામ લોકોને આ સસ્તા અનાજના દુકાનદાર અનાજ ન આપતા હોવા બાબતે ગામના કોઈ વ્યક્તિ દ્વારા લીંબડી સેવા સદન ખાતે મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ લીંબડી પુરવઠા મામલતદાર અને તેમનો સ્ટાફ નટવરગઢ ગામે આવેલ સસ્તા અનાજની દુકાન પર અચાનક ત્રાટક્યા હતા ત્યારે દુકાનમાં ભરેલ જથ્થાને ગણતરી કરવામાં આવી હતી તેમજ રોજકામ કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડીના અન્ય દુકાનદારમાં ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે આવનાર સમયે જ ખબર પડી છે કે હકીકતમાં શું દુકાનદાર ગામલોકોને અનાજ નથી આપતા આ તપાસ બાદ જ બહાર આવશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement